મુખ્ય સામગ્રી પર જાઓ

Think-before-eat-ice cream

Please think before eat of ice cream
આઇસક્રીમ ખાવ પણ પહેલા આ વાંચો.
Tink:

મોટી મોટી કંપનીઓ આકષૉક આઉટલેટ ખોલી લોકોને આકર્ષિત કરે છે. પણ તેના બનવા પાછળ ઘણી એવી વાતો છે કે જાણ્યા પછી તમે ચોક્કસ બજારુ આઈસ્ક્રીમ ખાવાનું ટાળશો.

 થોડા દિવસ પહેલા રત્નાગિરી ના મીરજ નાં એમઆઇડીસી મા  એક કલાયંટને મળવા અમે ગયા  હતા.

મારા કલાયંટે મને બીજા એક વ્યક્તિ ને મેળવ્યા. એ વ્યક્તિ મુંબઇ મા નીતનવા આઇસક્રીમ અલગ અલગ ફલેવસ મા બનાવી અને  આઇસક્રીમ બનાવતી તમામ જાણીતી કંપનીઓ ને વેચે છે.

હવે એ વ્યક્તિ ને મારા કલાયંટ સાથે આઉટલેટ શરૂ કરવુ હતુ. એ માટે એણે મને  પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવા માટે કહ્યુ.

 એમણે જે કંઈ પણ વાત કરી તે સાંભળીને મને આઘાત લાગ્યો.

                                           તેમના કહેવા પ્રમાણે તેણે અનેક ફલેવસ ના આઇસક્રીમ બનાવી અન જુદી જુદી કંપનીઓ ને વેચ્યા છે.

તેમણે કહ્યુ કે, " મે પેરુ અને ચોકલેટ આઇસક્રીમ ના ચાર ચાર ફલેવસ ના આઇસક્રીમ બનાવ્યા છે. જેને મારે કોઇ કંપની ને વેચવા નથી. આ ફલેવસ બધાને પસંદ પડસે. તો  આપણે આનો આઉટલેટ ખોલી ફાયદો ઉઠાવીશુ.

પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કર્યો, તેમા લાગતા રુપિયા અને બઘુ વીચાયૉ પછી મે એક સીધો સાદો પ્રશ્ર્ન પુછયો કે " સમજો કે આપણુ આઉટલેટ ન ચાલ્યું અને, લોકો ને તારી ફલેવસ ભાવી નહિ તો,
આ ફલેવસ ના આઇસક્રીમ બગડી જાય, તો તે નુકસાન કોણે ભરવાનુ??
Before :

"મારા મનમા ધણાજ પ્રશ્ર્નો હતા, વીજળી નો ખર્ચ, દુધ, કાચો  માલ ઇત્યાદિ.

એ વ્યક્તિ એ કહયુ " તે ની ચિંતા ન કરો. ,તે આઇસક્રીમ કયારેય બગડશે નહિ.

આઠ દિવસ સુધી લાઇટ  નહી હોય તો પણ તે બગડશે  નહિ. "

          અમને આશ્ચર્ય થયુ  અમે પુછયુ દુધ હોય તો તે બગડેજ.             

 ❌એ વ્યક્તિ બોલ્યો   દુધ માથી આઇસક્રીમ બનવાના દિવસો ગયા.

અમે પુછયુ તો શેમાથી બનાવા છો આઇસક્રીમ? 

📛  ડાલડા ઘી માથી!     📛

                 શુ ડાલડા ઘી માથી?   😳😳   

           એણે કહયુ હા.....

➡.એકાદ કંપની છોડીને બધાજ ડાલડા વાપરે છે  એટલે તે બધાને પોસાય છે

આજકાલ આઇસક્રીમ મા ટીપુ દુધ હોતુ નથી. ❌❌

ડાલડા ને  થોડી પ્રોસેસ કરીને તેમા ફલેવસ મીકસ કરે કે ખબર ના પડે કે ડાલડા છે. 

           એ સિવાય દુધ ના આઇસક્રીમ કરતા વધારે મુલાયમ હોય છે,

           ધણી વાર દુધના આઇસક્રીમ મા બરફ ની કણી જે આવે તે આમા ન આવે એટલે લોકો ને ભાવે છે.

બીજી વાત ડાલડા આઇસક્રીમ જીભ ઉપર આવતાજ ઓગળી જાય છે.ખુબજ ઠંડો અને લીસો હોવાને લીધે લોકો નકકી નથી કરી શકતા કે શુ છે. અને લોકોને આ પસંદ છે. 
                    તે ધણાજ ઉત્સાહ મા વાત કરીરહ્યાં હતો.

Now........ડાલડા આઇસક્રીમ ની વિશેષતા એ છે કે તે સામાન્ય તાપમાન મા પણ ઘણો સમય રહી શકે છે. તે બિલ:કુલ ખરાબ થતો નથી.
Eat ice cream :
          આ થી ઉલટુ દુધના આઇસક્રીમ ને માટે ટેમ્પરેચર,મેન્ટેનન કરવુ પડે. દુધના આઇસક્રીમ માત્ર 10-12 દિવસ મા બગડી જાય છે. એટલે ખચૉ વધી જાય છે.

▶ ડાલડા આઇસક્રીમ ફ્રીઝ ની બહાર આખો વર્ષ રહે છે. તેની ફલેવસ પણ ખરાબ થતી નથી.
       ડાલડા આઇસક્રીમ માટે લાઇટ ખુબજ ઓછી લાગે છે.
      10 ડીગ્રી તાપમાન મા પણ આઇસક્રીમ નો ફીલ આવે.

        દૂધના આઇસક્રીમ માટે તાપમાન વધુ જોઈએ. એટલે દૂધનો આઇસક્રીમ મોંઘો પડે.
       એ સિવાય દુધ ના આઇસક્રીમ કરતા ડાલડા આઈસ્ક્રીમ માં કાચો માલ સસ્તો પડે.
   
       એ સીવાય દુધનુ રોજ નુ કલેકશન, તેને સાચવવા માટે ફ્રીજીંગ અને સાચવવાનો ખર્ચ.
      આ બધોજ વિચાર કરતા સમજાયુ કે લોકોને આ આઇસક્રીમ ખાવો પોસાય નહિ.
       ડાલડા આઇસક્રીમ મા ધણોજ પ્રોફિટ  margin છે.

 એટલે આજકાલ આટલા પોશ આઇસક્રીમ આઉટલેટ ચાલે છે તે ડાલડા આઇસક્રીમ થી જ ચાલે છે.
        ડાલડા આઇસક્રીમ ઉત્પાદન મા એક ફાયદો એ છે કે એકજ પ્રોડક્શન યુનિટ ચાલુ હોય તો પણ પુરા ભારત દેશ મા ગમે ત્યા આઇસક્રીમ મોકલી શકાય છે

દુધના આઇસક્રીમ મા આ બેનિફિટ નથી. એના માટે બધેજ પ્રોડક્શન યુનિટ ચલાવવુ પડે. 
                           એ વ્યક્તિ ખુબજ આનંદ મા આવી ગયો તેણે બનાવેલા નવા આઇસક્રીમ ફલેવસ ટેસ્ટ કરાવ્યા
પણ એ પછી મને આઇસક્રીમ ખાવાની મજા જતી રહી. 

       માટે આઇસક્રીમ ખાતા પહેલા તેમા રહેલા ઇંગરેડિયન્ટ તપાસો તે મહત્વ નુ છે.- બજારુ -કંપની ના આઈસ્ક્રીમ ખાવા નું ટાળો.
બાકી તમારો નિર્ણય અને તમારુ આરોગ્ય તમારા હાથ મા છે.
🙏🙏🙏🙏🙏🙏🙏.
*🌹Dr. Mahendra Bheda🌹 Nutrition Specialist & Consultant.. Mumbai. .          8779630988..*

જરૂર થી વાંચશો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

आइपल्स जूस के 26 फायदे जो बडी बिमारी से बचाता है।

आइपल्स जूस के 26 फायदे जो बडी बिमारी से बचाता है।  आइपल्स जूस के फायदे यह सुपर-फ्रूट्स का एक एंटीऑक्सीडेंट युक्त समृद्ध मिश्रण है जो पुनर्स्थापनात्मक शक्तियों का समर्थन करता है। iPulse जूस मुक्त मूलक क्षति के खिलाफ एक उत्कृष्ट रक्षा है, स्वस्थ हृदय, हड्डी, मस्तिष्क और चयापचय प्रणाली के प्रबंधन के साथ-साथ समग्र स्वास्थ्य और जीवन शक्ति का समर्थन करता है। एक समय में बहुत सारे फलों का सेवन करना मुश्किल है, यह रस कुछ ही घूंट में सभी फलों के लाभों का गठन करता है। benefits for human body orgens, belly fat obesity Indusviva health science | आई-पल्स, आई-काफी और आई-स्लीम के हेल्थ मे फायदा मोटापा टमी फेट दुर  करता है साथ मे कयी बिमारी को भी ठीक करता है। जैसे ह्रीदय रोग, ब्लड प्रेसर, लीवर, कितनी थाइराइड, ओर्थराइड जोडोका दर्द , अस्थमा , सभी प्रकार के केन्सर रोग मे फायदा करता है।  🔹🛒You can self order indusviva products 🔗 hear / ईन्दुस वीवा कंपनी की वेबसाइट से खुद और्डर करे 👉  Buy now Click here link यह वसा और कार्बोहाइड्रेट चयापचय को विनियमित करने, भूख में सुधार, पाचन और आत्...

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે અરજી કરો ! Free Beauty Parlour Kit Sahay Yojana 2023

9 બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે અરજી કરો ! Free Beauty Parlour Kit Sahay Yojana 2023 by PRAGNESH TIRGAR July 03, 2023  Post a Comment [નવા ફોર્મ ભરાવાના શરૂ] બ્યુટી પાર્લર કીટ સહાય યોજના વર્ષ 23-24, ફોર્મ ઓનલાઇન ભરી શકાય છે  માનવ ગરીમા યોજના 2023 manav kalyan yojana form 2023 Beauty Parlour Kit Sahay Yojana Gujarat : માનવ ગરિમા સ્કીમ હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર સ્ટાર્ટ કરવા માટે બ્યુટી પાર્લર કીટ સહાય આપવામાં આવે છે. હવે અમે તમને બ્યુટી પાર્લર કીટ સહાય યોજના વિષે તમામ વિગતો આપીશું જેથી કરીને તમે આ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકશો.Manav Kalyan Yojana Form 2023 Beauty Parlour Kit Sahay Yojana year 23-24 - Apply Online  યોજનાનું નામ જાણો - બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 આ યોજના કોના હેઠળ ચાલે છે  :- માનવ ગરિમા યોજના 2023 નાણાંકીય સહાય :- તારીખ :૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની લિસ્ટ મુજબની મર્યાદામાં પોર્ટલ :- e-kutir.gujarat.gov.in વય મર્યાદા:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ કાર્યકરી વિભાગનું નામ :- કમિશનર, કુટીર અને ગ્રામોદ્ય...

शक्ति सेवा ट्रस्ट संपर्क सेतु जन सेवा वही प्रभु सेवा

  शक्ति सेवा ट्रस्ट संपर्क सेतु जन सेवा वही प्रभु सेवा  प्रियजन, * संपर्क सेतु *  🙏 नमस्कार दोस्तों मै प्रज्ञेश राठोर तीरगर अहमदाबाद गुजरात, आप सभी को मेरा प्रणाम, मेरा मतलब इस लेख से आप को प्रकृति के आगे सब झुकते हैं, आखिर किस्मत ने कैसे बाजी मार ली... दिनांक.17.02.2024*  🌻जिंदगी एक नियम पर जियो🌻*  *सर..* *जिसके साथ आपकी भावना हो *  *उन्हें कभी अँधेरे में न रखें..* *सफल होना कठिन नहीं है..* *ईमानदारी से सफल होना कठिन है.*  *कई बार बुद्धिमान लोग बातों से पीछे नहीं हटते भले ही उनके पास कोई जवाब हो। ...* *संतोष के साथ सोएं,* *आशा के साथ जागें,* और *गौरव के साथ जीना ही सच्चा जीवन है...* नीति की तरह कर्म का सिद्धांत भी हमारे अच्छे या बुरे कर्म और सुख का भागीदार बनता है। भुगतना पड़ता है. ....🌞*  *महादेव हर....🙏  यदि आपके रिश्तेदार बड़ौदा में रहते हैं तो कृपया उन सभी को यह जानकारी साझा करें। हम जरूरतमंद मरीजों को रक्तदान करते हैं। (बिना किसी पैसे के और बिना किसी रक्त परिवर्तन के।) क्षेत्र - बड़ौदा  संपर्क - सेतु *  भावेन वैद्य* 98253...