મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

#health #pragneshvlog #travel #visit #turisom #healthiswealth લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

15 Aougst 2021 natinol festival in sarangpur | રાષ્ટ્રીય તહેવાર વિઝિટ સાળંગપુર ધામ

      15 મી ઓગસ્ટ 2021 રાષ્ટ્રીય તહેવાર સાળંગપુર ધામ   । ૐ  હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ્ સ્વાહા ।      બોડેલી થી સાળંગપુર નો અમારો પ્રવાસ 14 તારીખે હે સાંજના પાંચ વાગ્યે ગુજરાત એસ.ટી બસ માં શરૂ થયો જેમાં હું અને મારા મિત્ર શર્માજી તેમના કઝિન કુલ ૫ ૫ મિત્રોએ સાથે પ્રવાસ શરૂ કર્યો મારા મિત્ર શર્માજીએ તેમના કઝિન મારફતે ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી તેમજ સાળંગપુર ધામ મા રાત્રી રોકાણની પણ સગવડ શર્માજીએ તેમના મિત્ર દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મા પ્રવાસીઓના ઉતારા માટે ની વ્યવસ્થા જમવાની સુવિધા ત્યાં ધર્મશાળામાં અમારા પાંચ જણા ની પણ વ્યવસ્થા શર્માજી ના અન્ય મિત્ર દ્વારા ફોન પર થઈ ગઈ હતી તેની ધર્મશાળામાં રહેવા અને જમવાની વિનામૂલ્યે ખુબ સરસ સગવડ હતી અમે સૌ બોડેલી થી સાળંગપુર જવા છોટાઉદેપુર  થી સાવરકુંડલા વાયા સાળંગપુર બસમાં મુસાફરી શરૂ કરી રાત્રિના આશરે એક વાગ્યાના સુમારે અમે સાળંગપુર દાદા ના ધામમાં પહોંચ્યા જ્યાં ગેટ માં પ્રવેશતાની સાથે જ પહેલો જ અનુભવ એવો થયો કે અમારી સાથે અન્ય મુસાફરો પણ દર્શનાર્થીઓ પણ હતા જેમણે અગાઉથી કોઈ ધર્મશાળામાં બુક...