મુખ્ય સામગ્રી પર જાઓ

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે અરજી કરો ! Free Beauty Parlour Kit Sahay Yojana 2023

9

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે અરજી કરો ! Free Beauty Parlour Kit Sahay Yojana 2023

by PRAGNESH TIRGAR July 03, 2023  Post a Comment



[નવા ફોર્મ ભરાવાના શરૂ] બ્યુટી પાર્લર કીટ સહાય યોજના વર્ષ 23-24, ફોર્મ ઓનલાઇન ભરી શકાય છે 

માનવ ગરીમા યોજના 2023 manav kalyan yojana form 2023

Beauty Parlour Kit Sahay Yojana Gujarat : માનવ ગરિમા સ્કીમ હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર સ્ટાર્ટ કરવા માટે બ્યુટી પાર્લર કીટ સહાય આપવામાં આવે છે. હવે અમે તમને બ્યુટી પાર્લર કીટ સહાય યોજના વિષે તમામ વિગતો આપીશું જેથી કરીને તમે આ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકશો.Manav Kalyan Yojana Form 2023


Beauty Parlour Kit Sahay Yojana year 23-24 - Apply Online 

યોજનાનું નામ જાણો - બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023

આ યોજના કોના હેઠળ ચાલે છે  :- માનવ ગરિમા યોજના 2023

નાણાંકીય સહાય :- તારીખ :૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની લિસ્ટ મુજબની મર્યાદામાં

પોર્ટલ :- e-kutir.gujarat.gov.in

વય મર્યાદા:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ

કાર્યકરી વિભાગનું નામ :- કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ

બ્યુટી પાર્લર કીટ સહાય 2023 -અરજી કરો અહી થી 

સરકાર દ્વારા મફત બ્યુટી પાર્લર કીટ સહાય વર્ષ 23-24 હેઠળ શ્રમિકો અને ગરીબ મહિલાઓ ફ્રી બ્યુટી પાર્લર કીટ મેળવીને પોતાનું અને પોતાના કુટુંબનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક હેતુ મહિલાઓને રોજગાર આપવાનો છે. Beauty Parlour Kit Sahay yojana યોજના હેઠળ મહિલાઓ મફત બ્યુટી પાર્લર કીટ મેળવીને ઘરે બેસીને પોતાનો ધંધો શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારા એવ રૂપિયા કમાઈ શકે છે. આ યોજનાનો લાભ ગુજરાતનાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની નાણાકીય રીતે નબળા મહિલાઓ અને મજૂરી કરતી મહિલાઓને આપવામાં આવશે.


બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટેની જારુરી પાત્રતા

ફ્રી બ્યુટી પાર્લર કીટ સહાયતા સ્કીમનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા લાભ લેવા માટેની લાયકાત નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.


આ યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓની વય ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી કારનરના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂપિયા.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના સતાવાર અધિકારીનો આવકનો દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે.

આ સ્કીમ હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓનેજ લાભ મળશે, 

આ સ્કીમમાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તે પણ લાભ લઈ શકે છે.


બ્યુટી પાર્લર કીટ સહાય માટે ડોક્યુમેન્‍ટની યાદી 

  1. અરજી કરનારનું આધાર કાર્ડ
  2. જન્મ સર્ટિફિકેટ 
  3. રાસન કાર્ડ
  4. રહેઠાણનો પુરાવો (લાઇટ બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ, જમીનના ડોક્યુમેંટ્સ માથી કોઈપણ એક)
  5. ફોન નંબર
  6. વાર્ષિક આવકનું સર્ટિફિકેટ 
  7. એલ.સી
  8. વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  9. જો મહિલા અક્ષમ હોય તો અપંગ તબીબી સર્ટિફિકેટ 
  10. જો મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા સર્ટિફિકેટ 

આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ: https://esamajkalyan.gujarat.gov.in/ પર જવાનું રહેશે 

તમારી સામે સત્તાવાર વેબસાઇટનું હોમ પેજ ખુલશે

નાગરિક લૉગિન વિભાગ હેઠળ સત્તાવાર વેબસાઇટ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવો  પડશે.

હવે તમારે "Login" ક્લિક કરવાનું રહેશે

આ પ્રક્રિયાને અનુસરીને તમે સત્તાવાર વેબસાઇટ પર લૉગિન કરી શકો છો.

આ યોજના સહાય માટે અરજી ફોર્મ ભરવા માટેની વિગતો 

ફ્રી બ્યુટી પાર્લર કીટ યોજના માટેનું અરજી ફોર્મ "PDF File"ડાઉનલોડ કરી લો. (અહીં ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની લિન્ક નીચે આપેલ છે.ત્યથી મેળવી શકો છો)

અરજી ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી વિગતો સાચી ધ્યાનથી ભરી લો.

માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.

ફોર્મ ઉપર પાસપોર્ટ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે કાર્યાલયમાં જમા કરાવવું.

મહત્વપૂર્ણ લિન્ક 

સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો ડાઉનલોડ કરો PDF  :  https://esamajkalyan.gujarat.gov.in/ApplicationDocuments/SEBC/MGApplicationDocument.pdf

બ્યુટી પાર્લર કીટ યોજના હેલ્પલાઇન નંબર :- અહિયાં ક્લિક કરો 

માહિતી

સરકારી યોજના

નોંધ :- અમારા બ્લોગ વાંચવા માટે અહી ટચ કરો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

आइपल्स जूस के 26 फायदे जो बडी बिमारी से बचाता है।

आइपल्स जूस के 26 फायदे जो बडी बिमारी से बचाता है।  आइपल्स जूस के फायदे यह सुपर-फ्रूट्स का एक एंटीऑक्सीडेंट युक्त समृद्ध मिश्रण है जो पुनर्स्थापनात्मक शक्तियों का समर्थन करता है। iPulse जूस मुक्त मूलक क्षति के खिलाफ एक उत्कृष्ट रक्षा है, स्वस्थ हृदय, हड्डी, मस्तिष्क और चयापचय प्रणाली के प्रबंधन के साथ-साथ समग्र स्वास्थ्य और जीवन शक्ति का समर्थन करता है। एक समय में बहुत सारे फलों का सेवन करना मुश्किल है, यह रस कुछ ही घूंट में सभी फलों के लाभों का गठन करता है। benefits for human body orgens, belly fat obesity Indusviva health science | आई-पल्स, आई-काफी और आई-स्लीम के हेल्थ मे फायदा मोटापा टमी फेट दुर  करता है साथ मे कयी बिमारी को भी ठीक करता है। जैसे ह्रीदय रोग, ब्लड प्रेसर, लीवर, कितनी थाइराइड, ओर्थराइड जोडोका दर्द , अस्थमा , सभी प्रकार के केन्सर रोग मे फायदा करता है।  🔹🛒You can self order indusviva products 🔗 hear / ईन्दुस वीवा कंपनी की वेबसाइट से खुद और्डर करे 👉  Buy now Click here link यह वसा और कार्बोहाइड्रेट चयापचय को विनियमित करने, भूख में सुधार, पाचन और आत्...

शक्ति सेवा ट्रस्ट संपर्क सेतु जन सेवा वही प्रभु सेवा

  शक्ति सेवा ट्रस्ट संपर्क सेतु जन सेवा वही प्रभु सेवा  प्रियजन, * संपर्क सेतु *  🙏 नमस्कार दोस्तों मै प्रज्ञेश राठोर तीरगर अहमदाबाद गुजरात, आप सभी को मेरा प्रणाम, मेरा मतलब इस लेख से आप को प्रकृति के आगे सब झुकते हैं, आखिर किस्मत ने कैसे बाजी मार ली... दिनांक.17.02.2024*  🌻जिंदगी एक नियम पर जियो🌻*  *सर..* *जिसके साथ आपकी भावना हो *  *उन्हें कभी अँधेरे में न रखें..* *सफल होना कठिन नहीं है..* *ईमानदारी से सफल होना कठिन है.*  *कई बार बुद्धिमान लोग बातों से पीछे नहीं हटते भले ही उनके पास कोई जवाब हो। ...* *संतोष के साथ सोएं,* *आशा के साथ जागें,* और *गौरव के साथ जीना ही सच्चा जीवन है...* नीति की तरह कर्म का सिद्धांत भी हमारे अच्छे या बुरे कर्म और सुख का भागीदार बनता है। भुगतना पड़ता है. ....🌞*  *महादेव हर....🙏  यदि आपके रिश्तेदार बड़ौदा में रहते हैं तो कृपया उन सभी को यह जानकारी साझा करें। हम जरूरतमंद मरीजों को रक्तदान करते हैं। (बिना किसी पैसे के और बिना किसी रक्त परिवर्तन के।) क्षेत्र - बड़ौदा  संपर्क - सेतु *  भावेन वैद्य* 98253...