JAYDEEP HOSPITAL
નવરંગપુરા અમદાવાદમાં આવેલી
જયદીપ હોસ્પિટલ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે અહી બે વર્ષથી માંડી દસ વર્ષના બાળકોના ખોડખાંપણના ઓપરેશન બિલકુલ મફતમાં થાય છે સાથે દર્દી બાળક સાથે એક વ્યક્તિને રહેવાની સુવિધા છે.
દવા પણ બિલકુલ મફત આપે છે અને પોતાના વતનથી હોસ્પિટલ આવવાનું ભાડું પણ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા આપવામાં આવે છે
|| जयदिप हास्पिटल ||
||नवरंगपुरा अहमदाबाद ||
दो साल से लेकर दस बर्ष की उम्र के हर बच्चों का इलाज यहा पर बिलकुल निःशुल्क होता है। कोई भी प्रकार की फीस या रुपये यहा लिया नहीं जाता, मरीज को लाने का किराया भी दीया जाता है और मरीज के साथ रहने वाले को भी जयदिप अस्पताल के ट्रस्टी व कमिटी मेम्बरस द्वारा रहने खाने का इन्तजाम किया जाता है। तो आप अपने परिवार वह जानकार मे कीसीको भी यहा इलाज के लिए जाना है आप उन्हें सही मार्गदर्शन दे कर पुण्य का कार्य कर सकते हैं।
यह जरी जानकारी को ज्यादा से ज्यादा जरुरत मंद तक पहुंचने में मदद करें और सेर करे
एक जरुरी बात यह अस्पताल के सभी ट्रस्टी और मेम्बर्स को बहुत बहुत धन्यवाद 🙏
आरोग्य से जुड़ी ज्यादा जानकारी के लिए सर्च करे युटुब पर @yogaplusviva
🔹" our family, healthy family,
Our mission is healthy every family🔹
🍇हमारा परिवार 🍒स्वास्थ्य परिवार 🌱
🌹हमारा मिशन 💚 स्वस्थ रहे हर परिवार 🌿🍁💚
Google Search English / Hindi / Gujarati
INDUSVIVA blog products details 👉🔹https://sites.google.com/view/jpstore24ipulse/home
🔺https://youtube.com/@yogaplusviva
🔹https://www.youtube.com/@pragneshvlog_travelornature
🙏धन्यवाद 🙏
અમેરિકા સ્થિત એન.આર.આઈ.
દાતાઓ અને આપણા સમાજના દાનવીરો દ્વારા ચાલતી આ હોસ્પિટલની
આજે રૂબરૂ મુલાકાત લઈ માહિતી મેળવી
મિત્રો આ પોસ્ટને શેર કરજો તમામ જ્ઞાતિના લોકો ને કોઈ પણ જાતના ભેદભાવ વગર નાના બાળકો જે ભગવાનનું સ્વરૂપ મનાય છે
એમની પીડા દૂર કરવાનું પુણ્ય તમને પણ મળશે.
🙏💝🙏
સહુથી મહત્વની વાત તો એછે કે અહી બાળકોના હૃદયના વાલ પણ ફ્રીમાં બદલી આપવમાં આવે છે
ધન્ય છે આવા દાતાશ્રીઓને. 🙏
👉यहा पढ़े
ટિપ્પણીઓ