TRUE STORY મહીસાગર એક રળિયામણો જિલ્લો છે..અહીં આકર્ષણમાં કુદરતી સૌંદર્ય છે..વનરાજી છે..ઝરણાં છે,ધોધ છે,મનમોહક ટેકરીઓ છે...હમણાં થોડાક સમય પહેલાં અહીં વાઘ દેખાયેલો અને આખા ગુજરાતમાં રોમાંચ વ્યાપી ગયો હતો..મહીની કોતરોએ જાણે આખા ગુજરાતને કહયું હતું કે ,ટાઇગર અભી જિન્દા હૈ! પરંતુ અહીંની સાચી ઓળખ એ શિક્ષણ છે..સરકારી નોકરી કરનાર ઘેર ઘેર જોવા મળે. અહીંના શિક્ષકો તમામ જિલ્લાઓમાં દેખાય..મહેનતકશ એવા અહીંના માણસોએ ભણતરનું મૂલ્ય સારી રીતે જાણ્યું છે. ઘણા શ્રેષ્ઠ શિક્ષકો અને અધ્યાપકોની આ ભૂમિ છે...એક જમાનામાં ગુજરાતી ભાષાના મહાકવિ ન્હાનાલાલને ભણાવનાર વિદ્વાન ગુરૂ કાશીરામ દવે લુણાવાડાના હતા..પરંતુ હમણાં યુ. પી.એસ. સી.નું જે રિઝલ્ટ આવ્યું એણે મહીસાગરની આ ઓળખને ચાર ચાંદ લગાવી દીધા છે... લુણાવાડા તાલુકાનું એક નાનું સરખું ગામ છે પાલ્લા કોઠંબા..એમાં વસતા એક દલિત રોહિત પરિવારનો તેજસ્વી યુવાન જયેશ મકવાણા સમગ્ર ભારતમાં લાખો ભરતીના મામલતદાર તરીકે કામ કરે છે..હોંશિયાર વિવેકી અને મહેનતુ ...
My daily routine by Pragnesh Rathod Tirgar Sunpowarbloggsport_best electric sors is sunlight_best immunity is sunpowar_best way an Cline enactment use solar power_best nonpolution option solar energy https://sites.google.com/view/beauty-healthy-