મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

#Congo-viral-fiver

-: કોંગો વાયરસ ફિવર :- ગામડા માં રેહતાં અને પશુપાલન કરતાં લોકો એ ખાસ વાંચવું 🙏*આરોગ્ય અપીલ*🙏🏻 અત્યારે વર્તમાન પત્રોમાં અને સમાચાર માધ્યમોમાં કોંગો હેમરેજીક ફીવર વિશે અવારનવાર સમાચાર જોવા મળે છે. આ વિશે અમુક જાણવા જેવી બાબતો અત્યારે સૌ મિત્રો સમક્ષ રજુ કરું છું. 1) કોંગો ફીવર વાયરસથી થતી બીમારી છે. આ વાયરસ પશુઓમાં જોવા મળતી ઇતરડી દ્વારા ફેલાય છે. 2) ઇતરડી વાયરસ ધરાવતી હોય અને પશુને ચેપ લગાડે તો પણ પશુમાં આના કોઈ ખાસ લક્ષણો જોવા નથી મળતા. પરંતુ આવી ઇતરડી જો સંજોગો સર્જાતા મનુષ્યને કરડે અને વાયરસ શરીરમાં દાખલ થાય તો એવી વ્યક્તિને ચેપ લાગે છે. 3) ઇતરડી કરડયાને 2 થી 6 દિવસના ગાળા બાદ આ રોગના લક્ષણો જોવા મળે છે. 4) ચેપ લાગવાના શરૂઆતના લક્ષણો અન્ય વાયરલ તાવ જેવા જ હોય છે. જેમ કે માથું દુઃખવું, તાવ આવવો, શરીરમાં કળતર થવું, પેટમાં દુખાવો થવો, ક્યારેક ઉલટી કે ઉબકા થવા, માનસિક બેચેની થવી, નબળાઈ લાગવી વગેરે. 5) પરંતુ આવા લક્ષણો પછી ત્રણથી ચાર દિવસમાં અન્ય ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે. જેમ કે, નાકમાંથી, પેઢામાંથી કે મલદ્વારમાંથી લોહી નિકળવું. શરીર પર ચામડી નીચે રહેલી સૂક...